( Click Here For Final Registration Of GPSC General Batch 2019 )
“સરકારી નોકરીઓ ની તમામ સ્પર્ઘાત્મક પરીક્ષાઓ માં છે રાજપૂતો નો અદભુત ઠાઠ…..
સૌરાષ્ટ્ર તો જાગી ગયું, હવે જાગશે દક્ષિણ ગુજરાત… “
તારીખ 20 જાન્યુઆરી 2019 એ રાજપૂત છાત્રાલય, ભરુચ ખાતે શ્રી અશોકસિંહજી પરમાર સાહેબ (નાયબ સચીવ શિક્ષણ વિભાગ), રમજુભા જાડેજા સાહેબ (પ્રમુખશ્રી, SKKRS Gandhinagar) , મૈત્રીબા સિસોદીયા (નાયબ કલેક્ટર, નવસારી), પંકજ મલ્લ (Tainer and Motivational Speaker) તથા યુવરાજસિંહ ના સાનિઘ્યમાં યોજાયેલ કરીયર ગાઈડન્સ સેમીનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આવનાર વર્ષ મા સરકારી નોકરીઓ ની તમામ સ્પર્ઘાત્મક પરીક્ષાઓ માટે જીલ્લાના તમામ યુવા રાજપૂતો ને તૈયાર કરવા હેતુથી એક જનરલ બેચ ના તાલીમ વર્ગ નુ આયોજન અંદાજીત તા ૧૬/૦૨/૨૦૧૯ ના રોજથી થનાર હોય…
તાલીમ માટે ભાગ લેનાર વિઘાર્થી નીચે મુજબ પોતાની માહીતી ભરે।
નોંઘ: આ વિગતોના આઘારે અમારા કાર્યકર આપનો સંપર્ક કરી આગળ તમામ માહીતી થી આપને અવગત કરશે
નોંઘ: વધુ માહીતી માટે સંપર્ક કરો. +919824666346, +917405727672