ગુજરાત રાજપુત હિતવધઁક મંડળ દ્વારા ૧૩/૧૦/૨૦૧૯ ને રવિવાર ને શરદપુનમના રોજ એક સ્નેહ સંમેલનનું આયોજન

ગુજરાત રાજપુત હિતવધઁક મંડળ દ્વારા ૧૩/૧૦/૨૦૧૯ ને રવિવાર ને શરદપુનમના રોજ એક સ્નેહ સંમેલનનું  આયોજન કરવામાં આવ્યું છે . તો આ સ્નેહસંમેલન મા રાજપુત સમાજના દરેક વ્યકિત ને હાદિક આમંત્રણ છે . આ સ્નેહસંમેલન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે . તો આ  વ્યવસ્થા જાળવવા તથા  સંસ્થા પણ આર્થિક બોજો ભારણ ના પડે એ હેતુ થી […]