( Click Here For Final Registration )

“સરકારી નોકરીઓ ની તમામ સ્પર્ઘાત્મક પરીક્ષાઓ માં છે રાજપૂતો નો અદભુત ઠાઠ…..

સૌરાષ્ટ્ર તો જાગી ગયું, હવે જાગશે દક્ષિણ ગુજરાત… “

આપ શ્રીને વિનંતી કે આપશ્રી ના ગામ, ફળીયા શહેર અને વિસ્તારના રાજપૂત મિત્ર કે જેઓ હજી અભ્યાસ કરતા હોય અથવા તેઓને પોતાના કેરિયર ના ઘડતળ માં સહયોગ ની જરૂર્યાત હોય, તેઓ ની માહિતી આ ફોર્મ માં ભરી અમારા સુધી પોંહચા‌ડો જેથી તેમનો સંપર્ક કરી સમગ્ર ભરૂચ જિલ્લા માં રાજપૂત કેરિયર ક્લાસિસ ના મારફતે તેઓ ના ભવિષ્ય ની ભેગા મળી ચિંતા કર્યે, મનન કર્યે અને ઉકેલ કાઢી માર્ગદર્શન આપી તેઓ નું ભવિષ્ય ઉજવળ બનાવ્યે.

નોંઘ: આ માહિતી ના ઉપયોગ થી આપને અમારી સમિતિ દ્વારા સંપર્ક કરી, સેમિનાર, ક્લાસિસ, ઓનલાઇન વર્ગ આદિ માં જોડાવવા કેહવામાં આવશે, આપની સક્રિયતા જ આપનું ભવિષ્ય નક્કી કરશે.

    વિદ્યાર્થીનુ પુરુ નામ (અટક સાથે) (Full Name with Surname) *

    સંપર્ક નંબર ( Whatsapp Mobile )*

    પતિ/પિતાનું પુરુ નામ (Husband / Father Name) *

    પતિ/પિતા નો સંપર્ક નંબર ( Whatsapp Mobile )*

    Gender *

    MaleFemale

    અભ્યાસ અંગેની માહિતી ( Education Details ) *

    જન્મ તારીખ ( DOB )*

    પરણિત / અપરણિત ( Merital Status ) *

    MarriedUnmarried

    મૂળ વતન ( Native )*

    મોસાળ ( Maternal )*

    હાલ નું સરનામુ (Current Address)*

    નોંઘ: વધુ માહીતી માટે સંપર્ક કરો. +919624666346, +919773168525