” વિજયા દશમી ” ના શુભ પર્વ નિમિત્તે આમંત્રણ

જય સોમનાથ સાથે સહર્ષજણાવવાનું કે ” વિજયા દશમી ” ના શુભ પર્વ નિમિત્તે રાજપૂત સમાજનાં શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ તથા સમાજની વિશિષ્ટ વ્યક્તિઓનું બહુમાન , સમીપૂજનનો સાંસ્ક્રુતિક કાર્યક્રમ ભરૂચ મુકામે પરમપૂજ્ય સ્વામી શ્રી સૂર્યદેવજી મહારાજ (શ્રી હંસદેવ આશ્રમ બોરભાઠા અંકલેશ્વર) નાં પ્રમુખ સ્થાને તા : ૩૦/૦૯/૨૦૧૭ ને શનિવારનાં રોજ સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ કલાકે ભરૂચ મુકામે સંસ્થાના ઉદ્યાન સંકુલમાં યોજાનાર છે. જેમાં આપને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *